20/05/2022

WWW.GUJARATBUREAU.COM

નીડર અને નિષ્પક્ષ સમાચારો ની સરવાણી એટલે " ગુજરાત બ્યુરો "


Warning: sprintf(): Too few arguments in /home/gujaratb/domains/gujaratbureau.com/public_html/wp-content/themes/newsphere/lib/breadcrumb-trail/inc/breadcrumbs.php on line 254

રશિયન આર્મી 10000 પેરાટ્રુપર્સને ઉતારીને યુક્રેનના રાષ્ટ્રપતિનુ અપહરણ કરવાની ફિરાકમાં: અમેરિકા

Mandatory Credit: Photo by Susan Walsh/AP/Shutterstock (12768023a) President Joe Biden speaks during a news conference in the East Room of the White House in Washington, . Biden ends his first year in the White House with a clear majority of Americans for the first time disapproving of his handling of the presidency in the face of an unrelenting pandemic and roaring inflation. That's according to a new poll from The Associated Press-NORC Center for Public Affairs Research Biden One Year AP Poll, Washington, United States - 19 Jan 2022

રશિયા સામેના જંગમાં યુક્રેનને અમેરિકા અને નાટો દેશોએ એકલુ છોડી દીધુ છે.

યુક્રેન પર કબ્જાની લડાઈ હવે ભારે ભીષણ બની ચુકી છે અને નિર્ણાયક તબક્કામાં પહોંચી ચુકી છે.રશિયન સેના દ્વારા યુક્રેન પર થયેલા હુમલામાં યુક્રેનના 137 લોકો માર્યા ગયા હોવાનુ યુક્રેને પણ કહ્યુ છે.

બીજી તરફ યુક્રેનના રાષ્ટ્રપતિ હાર મનાવા માટે તૈયાર નથી.રાજધાની કીવ પર કબ્જા માટે ચાલી રહેલા જંગમાં અમેરિકાની જાસૂસી એજન્સીઓએ દાવો કર્યો છે કે, રશિયાની આર્મીના 10000 પેરા ટ્રુપર્સ કીવમાં દાખલ કરવા માટે તૈયારી કરી રહ્યા છે.પેરા ટ્રુપર્સ એવા સૈનિકો હોય છે જે વિમાનમાંથી પેરાશૂટ પહેરીને નક્કી કરેલી જગ્યાએ લેન્ડિંગ કરતા હોય છે.

દુશ્મન દેશ પર કબ્જો જમાવવા માટે ઘણી વખત આ પ્રકારના સૈનિકોનો ઉપયોગ કરાતો હોય છે.

અમેરિકન ગુપ્તચર એજન્સીઓનુ કહેવુ છે કે, આ પેરાટ્રુપર્સ જેલેન્સ્કીનુ અપહરણ કરાવની યોજના બનાવી રહ્યા છે.જેથી તેમને બાદમાં શાંતિ કરાર પર સહી કરવા માટે મજબૂર કરી શકાય.

Leave a Reply

Your email address will not be published.